વાઘોડિયા રોડના રહીશો વિફર્યા : પાણી નહિ તો વોટ નહિ.

વાઘોડિયા રોડના રહીશો વિફર્યા : પાણી નહિ તો વોટ નહિ.

વાઘોડિયારોડ પાસે આવેલ તક્ષ ગેલેક્ષી સોસાયટીના રહિશો દ્વારા પાણીની સમસ્યાના મુદ્દે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવા માટલા ફોડી વિરોધ પ્રદર્શન કર્યું. વાઘોડિયારોડ બાયપાસ હાઇવે...