એકાદશ રુદ્ર હનુમાનજીને હાથ જોડેલી હાલતમાં દેખાડતી સારંગપુર માં તકતી મૂકાતા ગિરનારી સંતો બગડ્યા.
સાળંગપુર વિવાદમાં ગિરનારના સાધુઓનો આક્રોશ ફાટ્યો:હનુમાનજીને નીચે દેખાડવાનો પ્રયત્ન કરતી તસવીરો જલદી હટાવો; અમને મર્યાદા મૂકવા મજબૂર ના કરશો, નહીંતર મજા નહીં આવે કિંગ ઓફ...