Ahmedabad BJP Politics Vadodara ખુદ ગુજરાત ભાજપે જ આત્મનિર્ભર ભારતનો છેદ ઉડાડયો: પ્રદેશ કારોબારીમાં ચાઇનીઝ ટેબ્લેટ અપાયા. ટેબલેટ ખરીદવા ભારતીય કંપની જ પસંદ પડી નહીં, હજુ વધુ 10 હજાર ચાઇનીઝ ટેબલેટ ખરીદવા તૈયારીઓ અમદાવાદ : ભારતીય સરહદો પર કબજો જમાવવા ઇચ્છુક ચીનની...