M.S.University મ.સ.યુનિ. નો ફેક સરક્યુલર: 7 મી પહેલા બોયફ્રેન્ડ બનાવી લેજો નહિતર કોલેજ માં પ્રવેશ બંધ. વડોદરા શહેર એમએસ યુનિવર્સિટી સોશ્યિલ મીડિયા માં ફરી આવી વિવાદમાં આવી છે મ.સ MSU ના નામે ગઈકાલે બોગસ સર્ક્યુલર સોશિયલ મીડિયા માં વાઇરલ કરવામાં આવ્યો...