વડોદરા ની હોસ્પિટલો ને પણ માત્ર ૫૦% રેન્દેસિવિર મળે છે:અને સુરતમાં પાટીલ ૫૦૦૦ ઇન્જેક્શન આપશે.
વડોદરાની હોસ્પિટલો ને રેંદેસિવિર ઇન્જેક્શન નો સ્ટોક પણ મળતો નથી. હોસ્પિટલો માં 100 દર્દીઓ સામે માંડ 50 દર્દીઓ માટે સત્તાધીશો ઇન્જેકશન આપી રહ્યા છે, જેને...