Crime Cyber fraud પોલીસ કમિશનર સમશેર સિંહ નો ફેક એકાઉન્ટ બનાવનારા દિલ્હીથી ઝડપાયા. ટેકનોલોજીના યુગમાં સોશિયલ મીડિયા મારફતે લોકો સાથે ઠગાઇ કરવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. ત્યારે હવે એક નામંકિત લોકોના ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી રૂપિયાની...