કોંગ્રેસે દાવ માર્યો: અતિવૃષ્ટિના સંકટ વચ્ચે પણ ભાજપના ધારસભ્યો ખુરશી માટે લડી રહ્યા છે.
ગુજરાત રાજ્યમાં રાજકીય ખળભળાટ મચી ગયો છે ત્યારે કોંગ્રેસ ભાજપ પર મોકે નિશાન તાક્યું છે. ખાસ કરીને જ્યારે સૌરાષ્ટ્રમાં પૂરની સ્થિતિ છે ત્યારે પ્રજાની ચિંતાની...
