જય રણછોડ ને કેમ રણ છોડવું પડ્યું. લોકો નો રોષ દબાવવા ભાજપ ઢોલ નગારાનો ઉપયોગ કરતું થઈ ગયું.
ભાજપને માંજલપુર, માણેજા, મકરપુરા, તરસાલી, પ્રતાપનગર, ન્યુવીઆઇપી રોડ માં જાકારો મળતા વડોદરાના વરિષ્ઠ નેતાઓ ચિંતિત! વિકાસના નામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પ્રજા વચ્ચે જઇને સ્થાનિક...