વડોદરાના બ્યૂટીફિક્શનના નામે ભાષણબાજી અને મેકઅપના ઠપેટા થશે કે કુદરતી નિખાર માટે મહેનત થશે?
વડોદરા એક સુંદર શહેર છે. તેની ભવ્ય ઇમારતો, વિશાળ રસ્તાઓ અને શહેરના વિવિધ ખૂણાઓમાંથી શહેરના નાગરિકોને આવકારતી શહેરની વિવિધ સંસ્કૃતિઓ તેને ગુજરાતનું સૌંદર્ય કહેવા માટે...
