સુરતની વાત: બીજેપીને સુરતન 14 બેઠક પર મળી હતી સફળતા, આ ચૂંટણીમાં આપ બાજી બગાડશે?
ગુજરાતમાં 15મી વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે, ત્યારે સુરત જિલ્લામાં પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરના રોજ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત જિલ્લામાં કુલ...