તંત્રી સ્થાનેથી: સારું વાંચીને થાકી ગયા હો અને સાચું વાંચવાની તાલાવેલી હોય તો તીખી વાત આપને માટે અનુકૂળ છે.

આજે કોરોનાં કાળ બાદ મીડિયા ઇન્ડસ્ટ્રી ની વાત કરીએ તો આખું મીડિયા જગત અભિમન્યુ જેવી મનોસ્થિતિ માં છે. સાત કોઠા વીંધવાની તાકાત તો છે, પણ...